🌸 *જય અંબે મા* 🙏
💃 *નવરાત્રિ ગરબા મહોત્સવ 2026* 🪔
*પ્રિય વિદ્યાર્થીમિત્રો,*
આપ સૌને ગરબાના રંગે રંગાવા અને સાથે મળીને નવરાત્રિની ઉજવણી કરવા હાર્દિક આમંત્રણ! 🎉
📅 *11 ઓક્ટોબર, રવિવાર*
⏰ *બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી*
📍 *જલુ આર્કેડ, બીજો માળ, વલ્લભ વિદ્યાનગર*
✨ તમારી હાજરી અમારા ઉત્સવની શોભા વધારશે!
💃*પરંપરાગત વેશભૂષામાં જરૂર પધારશો.*
🙏 *જય માતાજી!*