Аналитика Telegram-канала
Подписчики
106 563
Охват за 24 ч
8,4K
ER за 24 ч
7,91%
Публикаций
4 942
Динамика подписчиков
7 дней
30 дней
6 месяцев
Больше
19 ноя22 ноя25 ноя
Показаны последние 7 дней
Больше истории →
Охваты публикаций
21.1122.1122.1123.1124.1125.11
126
Средний охват
211
Лучший результат
Показаны 6 публикаций — последние в канале
Больше статистики →
Упоминания
9
Упоминаний
3
Из них репостов
4
Каналов
95
Упоминаний за 90 дней
95
Из них репостов
1
Каналов за 90 дней
Последние посты
3 из 4 942 2 из 4 942👇SEBI નું CIRCULAR GMP પર BAN તો હવે આગળ????👇
https://www.instagram.com/reel/DgKDsG8NlhK/?bqrl=a3d1dHhza3UzNHE4
👆3 IPO ની માહિતી જાહેર:
ещё
58
0
25 ноя, 11:15
શીખ ધર્મના પ્રથમ ગુરુ અને માનવતાના મહાન માર્ગદર્શક શ્રી ગુરુ નાનક દેવજીની જયંતી નિમિત્તે શત-શત નમન. 🙏🏻
સર્વે રોકાણકારોને જણાવવાનું કે, આજે મંગળવાર, 24 નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતી નિમિત્તે શેરબજાર (NSE અને BSE) માં રજા રહેશે.
આવતીકાલે બજાર રાબેતા મુજબ કાર્યરત રહેશે.
(નોંધ: કોમોડિટી માર્કેટ એટલે કે MCX માં સવારના સત્રમાં રજા રહેશે, પરંતુ સાંજે 5:00 વાગ્યા પછી ટ્રેડિંગ ચાલુ રહેશે.)
📱ગુજરાતી ટ્રેડર:
ещё
71
0
24 ноя, 08:03
🔔CLOSING BELL:🔔
23 નવેમ્બર, 2026:(તમામ ઇન્ડેક્સની મંથલી એક્સપાયરી સ્પેશિયલ દિવસ હતો)
👉દલાલ સ્ટ્રીટ પર આજે તમામ ઇન્ડેક્સની માસિક એક્સપાયરીના દિવસે ભારે ઉતાર-ચઢાવ અને જોરદાર પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો.
સવારે બજારે મજબૂત શરૂઆત કરી હતી અને નિફ્ટી એક સમયે 26,000 ની ઐતિહાસિક સપાટીની એકદમ નજીક (25,992) પહોંચી ગયો હતો. પરંતુ છેલ્લા ચાર અઠવાડિયાની સતત તેજી બાદ, એક્સપાયરીના દિવસે મોટા ટ્રેડર્સ અને સંસ્થાકીય રોકાણકારોએ ઊંચા મથાળે નફો બુક કરવાનું પસંદ કર્યું હશે, જેના કારણે બજારમાં બપોર બાદ તીવ્ર વેચવાલી ફરી વળી હતી.
દિવસના અંતે નિફ્ટી 50 450.95 પોઈન્ટ (-1.75%) ના મોટા ઘટાડા સાથે 25,349.65 ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ પણ 1,483.72 પોઈન્ટ (-1.77%) તૂટીને 82,435.99 પર બંધ આવ્યો હતો.
👉બજારને સૌથી મોટો ફટકો બેન્કિંગ અને મેટલ શેરોએ આપ્યો હતો. હેવીવેઇટ બેન્કિંગ શેરો જેવા કે HDFC Bank, ICICI Bank અને Axis Bank માં ભારે વેચવાલીને કારણે બેન્ક નિફ્ટી 1,544.10 પોઈન્ટ (-2.39%) ના કડાકા સાથે 63,091.10 પર બંધ થયો હતો.
👉આ ઉપરાંત મેટલ ઇન્ડેક્સમાં પણ 3.68% નું ગાબડું પડ્યું હતું, જેમાં Tata Steel લગભગ 8% જેટલો તૂટીને નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો હતો.
👉જોકે, આ ચોતરફી વેચવાલી વચ્ચે પણ IT સેક્ટર બજાર માટે એકમાત્ર સહારો બનીને ઊભું રહ્યું હતું.
👉રૂપિયાની નબળાઈ અને મજબૂત ડિમાન્ડના આશાવાદે IT ઇન્ડેક્સમાં આશરે 1.8% ની તેજી જોવા મળી હતી, જેમાં TCS, Tech Mahindra અને HCL Tech જેવા શેરોએ સારી મજબૂતી બતાવી હતી.
👉બ્રોડર માર્કેટ એટલે કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ આશરે 0.85% થી 1% સુધીનું દબાણ જોવા મળ્યું હતું.
એકંદરે જોઈએ તો, આજનો ઘટાડો મંથલી એક્સપાયરીના દિવસે આવેલું એક 'હેલ્ધી કરેક્શન' ગણી શકાય, રોકાણકારોએ ગભરાટમાં નિર્ણય લેવાને બદલે સારા લેવલની રાહ જોવી હિતાવહ છે.
🙏(નોંધ: આ માહિતી માત્ર શૈક્ષણિક અને જાણકારીના હેતુ માટે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ અવશ્ય લો.)
📲ગુજરાતી ટ્રેડર:
ещё
194
0
23 ноя, 13:36
Продолжить анализ этого канала
- История роста подписчиков
- Просмотры и охваты публикаций
- Кто упоминает канал и кого упоминает он
- Похожие каналы и подбор для рекламы
Открыть аналитику
Демо до 14 дней