Аналитика Telegram-канала
Подписчики
12 574
Охват за 24 ч
398
ER за 24 ч
3,17%
Публикаций
60 731
Динамика подписчиков
7 дней
30 дней
6 месяцев
Больше
17 ноя20 ноя23 ноя
Показаны последние 7 дней
Больше истории →
Охваты публикаций
22.1122.1122.1122.1122.1123.11
7
Средний охват
34
Лучший результат
Показаны 6 публикаций — последние в канале
Больше статистики →
Упоминания
10 722
Упоминаний
10 715
Из них репостов
32
Каналов
375
Упоминаний за 90 дней
375
Из них репостов
3
Каналов за 90 дней
Последние посты
3 из 60 731 2 из 60 731
ещё
1
0
23 ноя, 07:17
https://www.instagram.com/reel/DgDI7VwAGyN/?evlk=MXJ4ZmM3dmJodjFzdg==
ещё
1
0
22 ноя, 20:02
🥇WORLD INWEB ACADEMY JUNAGADH.
📚 TET/TAT માટે અતિ ઉપયોગી...
📝 પ્રોજેક્ટ પદ્ધતિ (Project Method)📚
🟢 પ્રોજેક્ટ પદ્ધતિ (Project Method)🔴
🔹 પ્રણેતા : વિલિયમ હર્ડ કિલપેટ્રિક (William H. Kilpatrick)
🔹 આધાર : જૉન ડ્યૂઈનો Learning by Doing (કરતાં કરતાં શીખવું) સિદ્ધાંત.
🔹 અર્થ : વિદ્યાર્થીને હેતુપૂર્ણ, જીવનોપયોગી અને વાસ્તવિક કાર્ય કરાવીને શીખવવાની પદ્ધતિ.
🔹 કેન્દ્ર : વિદ્યાર્થી કેન્દ્રિત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ.
👨🏫 શિક્ષકની ભૂમિકા: માર્ગદર્શક, સહાયક, પ્રેરક.
👨🎓 વિદ્યાર્થીની ભૂમિકા: આયોજન, માહિતી એકત્રિત કરવી, કાર્ય કરવું, સહકારથી શીખવું અને અહેવાલ રજૂ કરવો.
📌 પ્રોજેક્ટ પદ્ધતિના 6 સોપાનો:
1️⃣ પ્રોજેક્ટની પસંદગી
2️⃣ આયોજન
3️⃣ કાર્યાન્વયન
4️⃣ નોંધ અને અવલોકન
5️⃣ મૂલ્યાંકન
6️⃣ અહેવાલ અને પ્રસ્તુતીકરણ
✅ લાભો:
• "કરતાં કરતાં શીખવું"
• આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો વિકાસ
• સહકાર, નેતૃત્વ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ
• જ્ઞાનનો જીવનમાં ઉપયોગ શીખવે.
❌ મર્યાદાઓ:
• વધુ સમય અને સંસાધનોની જરૂર
• મોટા વર્ગમાં અમલ મુશ્કેલ
• દરેક વિષય માટે સમાન રીતે યોગ્ય નથી.
🥇WORLD INWEB ACADEMY JUNAGADH.
#WORLD INWEB LIBRARY JUNAGADH.
#WORLD INWEB HOSTEL JUNAGADH.
📱➡️
MO. 75 75 00 31 11
ещё
34
0
22 ноя, 20:02
Продолжить анализ этого канала
- История роста подписчиков
- Просмотры и охваты публикаций
- Кто упоминает канал и кого упоминает он
- Похожие каналы и подбор для рекламы
Открыть аналитику
Демо до 14 дней